કેશોદ: કેશોદ માં અંડર બ્રિજમાં માં વિરોધ ભાતે પ્રવીણ રામ સહિત કાર્યકર્તાઓ ઉપર ફરિયાદ નોંધાવા ને લઈને પ્રવીણ રામે આપી પ્રતિક્રિય
કેશોદના ચાર ચોકમાં આવેલ અન્ડર બ્રિજમાં પાણી ભરાવવા મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હોળી ઉતારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સરકારી હોળીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને લઈ ફરિયાદ નોંધાઈ હતી જેને લઇ પ્રવીણ રામે ભાજપ ઉપર આક્ષેપો કર્યા હતા