કપરાડા: ડેમ હટાવવા મુદ્દે આદિવાસી અગ્રણી જયેન્દ્ર ગાંવિતનું નિવેદન, સમાજ માટે જીવ આપવાની બતાવી તૈયારી
Kaprada, Valsad | Aug 14, 2025
બિરસા મુંડા સર્કલ પાસે પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં એક વિશેષ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન...