કોળી ઠાકોર સમાજના અગ્રણીની અપીલ,પોલીસ ભરતીમાં પાસ થયેલા યુવા-યુવતીઓનું સન્માન કરવા માહિતી મોકલવા વિનંતી
Amreli City, Amreli | Dec 3, 2025
અમરેલી જિલ્લાના સમસ્ત કોળી ઠાકોર સમાજના અગ્રણી રવજીભાઈ મકવાણાએ માહિતી આપી છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી તાજેતરની પરીક્ષામાં પાસ થયેલા અમરેલી જિલ્લાના તમામ કોળી ઠાકોર સમાજના યુવા-યુવતીઓને અમરેલી ખાતે સન્માનિત કરવામાં આવશે.આ માટે તમામ ઉમેદવારોએ પોતાની માહિતી મોકલી આપવા રવજીભાઈ મકવાણાએ વિનંતી કરી છે.