જેતપુર: જેતપુરમાં કોર્ટ કચેરી માં આજે પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
Jetpur, Rajkot | Mar 8, 2025 જેતપુરમાં કોર્ટ કચેરી માં આજે પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું જેતપુર તાલુકા ખાતે જે કોર્ટ કચેરી છે તે મા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને જજો તેમજ વકીલો તેમજ જે દલીલો કરતા લોકો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સહિતના પક્ષકારો સાથે રહ્યા હતા અને જ્યાં લોક અદાલતનું આયોજન સફળ કરવામાં આવ્યો હતો તેમાં મોટા કેસોનું સુખદ નિવારણ કરવામાં આવ્યો હતો અને લોક દાંતની સફળતા પ્રાપ્ત થયેલી આજરોજ વિશે નેશનલાઈઝ બેંકો તથા પ્રાઇવેટ કારો જેવું ઉત્સાહ