નવસારી: નવસારી જિલ્લામાં મોડી રાતથી વરસાદ: ઓવરટેપિંગથી સાત રસ્તા બંધ, વહીવટી તંત્રની વૈકલ્પિક રસ્તો ઉપયોગ કરવાની અપીલ
Navsari, Navsari | Sep 5, 2025
નવસારી જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અસર પેદા કરી છે. નવસારી, જલાલપોર, ગણદેવી,...