માંગરોળ: માંગરોળ ના શીલ ગામે પશાર થતા હાઇવે ની સાઇડે આવેલ ગટર માં પડ્યા ગાબડાં ડીવાઈડરો તુટેલી હાલતમાં જોવા મળી #Jansamasya
Mangrol, Junagadh | Jun 12, 2025
માંગરોળ તાલુકાના સીલ ગામે થી પશાર થતા હાઇવે પર ની સાઇડો પર આવેલ ગટર માં પડ્યા ગાબડાં ડીવાઈડરો તુટેલી હાલતમાં જોવા મળી...