હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 21 થી 26 સુધી છ દિવસના માવઠાની આગાહી કરવામાં આવતા ડુંગળી લાવતા ખેડૂત ભાઈઓ માટે મહત્વની જાહેર જાણ કરવામાં આવી છે. આ જાહેર જાણ મુજબ ડુંગળી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં આવનાર ખેડૂત ભાઈઓએ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ માલ લાવવાનો રહેશે. ખાસ કરીને ડુંગળીનો માલ વરસાદથી પલળે નહીં તે માટે પ્લાસ્ટિક કાગળ કે તાડપત્રી સાથે લાવવા