બોટાદમાં માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકીને લઈ નોંધાય ફરિયાદ, આપ્યું નિવેદન...
Botad City, Botad | Sep 25, 2025
બોટાદમાં માકડ ચોક વિસ્તારમાં રહેતા હાફિઝ જુનેદ ભાઈ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી માથાભારે શકશ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. આ માથાભારે શખ્સને પોલીસનો પણ ડર નથી અને ધમકી ભર્યા ફોન કર્યા હોવાના રેકોર્ડિંગ પણ સામે આવ્યા છે. ત્યારે તાત્કાલિક આવા માથાભારે શખ્સને ઝબ્બે કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.