નવસારીના ગ્રીડ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે લાઇટિંગ શોમાં ત્રીજા દિવસે ભક્તોની ભીડ જોવા મળી. સતત ત્રીજા દિવસે નવસારી તેમજ આસપાસના જિલ્લાઓના લોકોએ લાઇટિંગ જોવા માટે આવ્યા હતા અને સારો એવો પ્રતિસાદ લોકોનો મળ્યો હતો.
નવસારી: ગ્રીડ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે લાઇટિંગ શોમાં ત્રીજા દિવસે ભક્તોની ભારે ભીડ - Navsari News