દસાડા: દસાડા તાલુકાના રાજપરમાં દેશી દારૂના ગેરકાયદેસર હાટડાઓનો રાફડો, ગ્રામજનોનો પોલીસ પર આક્ષેપ
Dasada, Surendranagar | Jul 18, 2025
દસાડા તાલુકાના રાજપર ગામમાં દેશી દારૂના ગેરકાયદેસર હાટડાઓનો રાફડો ચાલુ હોવાની ગ્રામજનો દ્વારા વારંવાર રાવ ઉઠવા પામી છે....