વલસાડ: ખડકી પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત પાસેથી મળી આવેલો 60,000નો મુદ્દા માલ 108ની ટીમે પરિવારને સુપ્રત કરાયો
Valsad, Valsad | Aug 1, 2025
શુક્રવારના 5 કલાકે સુપ્રત કરાયેલા મુદ્દા માલ ની વિગત મુજબ પારડી ના ખડકી નેશનલ હાઇવે નંબર 48 પાસેથી એક મહિલા ઇજાગ્રસ્ત...