નવસારી: હરિયાણા થી આવતો ભારતીય બનાવટ વિદેશી દારૂ ૨૭૩૬૮૮૦ નો અસ્તગામગામ પાસેથી રૂલર પોલીસે ઝડપી પાડ્યો
Navsari, Navsari | Aug 26, 2025
હરિયાણા થી આવતો ભારતીય બનાવટ વિદેશી દારૂ 27,36,880 નો ઝડપી પાડ્યો છે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં...