ચોટીલા: ચોટીલા ના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા દ્વારા ખેડૂત સંગઠીત ન હોવાથી મુશ્કેલી ભોગવી રહ્યા છે
ચોટીલા ખેડૂતોને પડતી વિવિધ સમસ્યા અંગે વાચા આપવા કામગીરી હાથ ધરાશે અને આગામી સમયમાં રાહુલ ગાંધીન અધ્યક્ષતામાં રાજકોટ ખાતે વિશાળ સભાનું આયોજન થનાર છે. જે અનુસંધાને તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રસિંહ કનુભપરમારના માર્ગદર્શન હેઠળ સર ગામે કિશાન અધિકાર યાત્રાન આયોજન કરાયું હતું. જેમ ઉપસ્થિતિ પૂર્વ ધારાસભ્ય રૂત્વિ મકવાણાએ જણાવ્યું હતું કે ખેડૂત સંગઠીત ન હોવાથી મુશ્કેલ ભોગવી રહ્યા છે. સાથે જ મૂળી તાલુકાના ખેડૂતોને નર્મદાનું પાણી મળે તે માટે કોંગ