ગાંધીનગર: ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને રાજ્યના પ્રવક્તા મંત્રીની ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા
Gandhinagar, Gandhinagar | Sep 8, 2025
ગુજરાતમાં પડેલા વરસાદ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતમાં 100 ટકા વધુ વરસાદ થયો...