નવસારી: નવસારીમાં રાત્રે ડી.જે. વગાડનાર વિરુદ્ધ જાહેરનામાનો ભંગ બદલ કેસ, રૂરલ પોલીસની કાર્યવાહી કરી
Navsari, Navsari | Sep 4, 2025
નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જન દરમ્યાન મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા બે ડી.જે. સંચાલકો વિરુદ્ધ રૂરલ પોલીસે કાયદેસરની...