માણાવદરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીના અધ્યક્ષ સ્થાને વંથલી તાલુકાના તમામ 46 ગામોના સર્વાંગી અને સમાન વિકાસને ધ્યાનમાં રાખીને આજ રોજ તા.22ને ગુરુવાર ના સાંજે 5 કલાકે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે