Public App Logo
આજે NDA સંસદીય દળની બેઠકમાં તમામ સાંસદોએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન પાઠવી તેમનું અભિવાદન કર્યું. 'ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતીય સેનાના અદ્ભુત પરાક્રમ પર આજે સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે. - Gujarat News