મળતી વિગતો મુજબ ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલ ગણેશનગર સોસાયટીમાં રહેતા હિરેન મનોહરલાલ આસવાણીએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા 21 ડિસેમ્બરના રોજ તેઓના સબંધી 60 વર્ષીય જીતેન્દ્રભાઈ આસવાણી પોતાનું ટુવ્હીલર વાહન લઈને ગોધરા શહેરના ચર્ચ સર્કલથી દાહોદ રોડ તરફ જઈ રહ્યા હતા, જે દરમ્યાન રસ્તે પુરઝડપે પસાર થતા એક કારચાલકે જીતેન્દ્રભાઈ આસવાણીને અડફેટે લીધા હતા, આ અકસ્માતમાં તેઓને ગાડી પરથી ફેંકાઈ જતા ડાબા