હાલોલ: પાવાગઢ તળેટીનાં સંત ૫.પુ. હમીરબાપુની સમાધી થી ભક્ત સમુદાય દ્વારા ડાકોર પગપાળા સંધ વાજતે ગાજતે રવાના થયો હતો
Halol, Panch Mahals | Aug 5, 2025
યાત્રાધામ પાવાગઢ તળેટીના સંત ૫.પુ. હમીરબાપુની સમાધી થી શ્રાવણ સુદ એકાદશીએ તેમના બહોળો ભક્ત સમુદાય દ્વારા પાવાગઢ થી ડાકોર...