દાંતીવાડા: દાંતીવાડા ના નવોદય વિદ્યાલય માં સાઇબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો..
આજરોજ પાંચ કલાક બનાસકાંઠા.. દાંતીવાડા ના નવોદય વિદ્યાલય માં સાઇબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો.. પર્વતમાં સંજોગોમાં સાઈબર ક્વોટના બનાવો બનતા હોય છે તેનાથી કેવી રીતે બચી શકાય તે હેતુ માહિતગાર કરાયા.. સાઇબર સિક્યુરિટી એન્ડ્રોઇડ મોબાઈલ અને સોશિયલ મીડિયાની સલામીથી કેવી રીતે રાખવી તે બાબતે સમજણ આપી.. કોઈપણ વ્યક્તિ સાઇબર ફ્રોડનો ભોગ બને ત્યારે તાત્કાલિક 1930 નંબર નો ઉપયોગ કરવો.. પ્રેઝન્ટેશન દ્વારા એ.એસ.આઇ ટેકનિકલ પીઆઈ જીગ્નેશ બારોટ દ્વારા વિવિધ બનાવ