કોડીનાર: કોડીનારના ઘાંટવડ મા આવેલ રુદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમે ભાજપના રત્નાકરજી, દિનુ સોલંકી,ઉદય કાનગડ સહીતે પૂજા અચઁના કરી.
Kodinar, Gir Somnath | Aug 12, 2025
પવિત્ર શ્રાવણ માસમા કોડીનાર ના ઘાંટવડ મા આવેલ પૌરાણીક રુદ્રેશ્ર્વર મહાદેવના દશઁન, પૂજા માટે ગત 11 ઓગસ્ટના 12 કલાક આસપાસ...