જેસર: વયો શ્રી યોજના અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો, અઘિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા
Jesar, Bhavnagar | Jul 11, 2025
જેસરમાં વયો શ્રી યોજના અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેમાં મામલતદાર સહિત...