સામાજિક આગેવાન જગદીશભાઈ મકવાણા એ તા. 22 ડિસેમ્બર સાંજે 7 કલાકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું ચુડા પંથક ના અનેક સરકારી મકાનમાં ભારે વિજ પ્રવાહ ની ખપત થતી હોય તોતીંગ વિજ બિલો આવે છે. જો ચુડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાઓ તથા આરોગ્ય કેન્દ્રો અને પંચાયત ઘરો સહિત મકાનો પર જો સોલર સિસ્ટમ લગાવવા મા આવે તો વિજ ઉત્પાદન થાય અને સરકારી તિજોરી માં ઘણો આર્થિક ફાયદો થાય