ચોરાસી: વેસુ ખાતે સુરત પોલીસ કમિશનરને અધ્યક્ષતામાં નેશનલ યુનિટ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
Chorasi, Surat | Oct 31, 2025 એકતા જ ભારતની સાચી ઓળખ છે! રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) ની ઉજવણી સુરત પોલીસ કમિશનર કચેરી પોલીસ ગ્રાઉન્ડ પાસે ખુબ જ સરસ રીતે કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનરે આ એકતા જ ભારતની સાચી ઓળખ નો ઉજવણી ખૂબ જ સરસ રીતે પોલીસ પરિવાર સાથે કરી હતી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને યાદ કર્યા હતા અને દેશની એકતા અને અખંડિતતા માટે તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસના અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો હતો.