ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરાયો હોવાની ધમકી ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા દોડધામ મચી છે. ધમકીના પગલે બોમ્બ અને ડોગ સ્ક્વોડ આજરોજ ગુરૂવારના બે વાગે હાઈકોર્ટ પહોંચી અને તપાસ હાથ ધરી છે. એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ત્યારે જ હાઈકોર્ટને...