આજે શહેરના ટી પોઇન્ટ સર્કલ નજીક બંસી આઇકોન ખાતે ડીઝાઇન એકઝીબીશન જાણીતા ગાયનેકોલોજીસ્ટ નયના પટેલ ના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.જેમા આણંદ, દાહોદ, રાજકોટ સહિતના અન્ય વિસ્તારમાં થી મહિલાઓ તથા મહિલા એનજીઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ ના વ્યવસાય ને ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.ફો