સાવરકુંડલા: સાવરકુંડલામાં બ્લડ બેન્કના લોકાર્પણ પ્રસંગે મહારક્તદાન મહાઅભિયાન—સામાજિક આગેવાન શરદભાઈ પંડ્યાએ તમામ લોકોને પધારવા અપીલ
આવતા 5 ડિસેમ્બર 2025 ના રોજ સાવરકુંડલા કે.કે. હોસ્પિટલ ખાતે નવા બ્લડ બેન્કના ઉદ્ઘાટન નિમિત્તે આયોજિત મહારક્તદાન કેમ્પમાં સર્વજનને રક્તદાન માટે જોડાવાનું અનુરોધ સાવરકુંડલાના સામાજિક આગેવાન શરદભાઈ પંડ્યા દ્વારા આજે તા.૩ ને બુધવારે બપોરે ૧ કલાક આસપાસ સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવ્યો છે.