પાલનપુર રોડ ખાતે આવેલી ઠાકોર સમાજની છાત્રાલય ખાતે આજે મંગળવારે બે કલાકે બહાર ગામ જલા ઠાકોર સમાજને બંધારણની બેઠક બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર અને દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોરના અધ્યક્ષ અને યોજાઈ હતી જેમાં ઠાકોર સમાજમાં અંધશ્રદ્ધા તેમજ કુરિવાજે દૂર કરવા સાથે સાથે શિક્ષણ વ્યાપ વધારવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.