દાહોદ: નજીવી બાબતને લઈને મારામારીની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ
Dohad, Dahod | Nov 4, 2025 મોટી હાંડી ખાતે ઘટના બની હતી તેમાં નજીક એ બાબતને લઈને તગાર થયો હતી મારામારીની ઘટના બની હતી તેમાં એક વ્યક્તિ થયેલ થયો હતો તેઓને તાત્કાલિક ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તો દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવી હતી