હાંસોટ: હાંસોટ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરીત હાલતમાં થઈ જતા આરોગ્ય કેન્દ્ર કુડાદરા ખાતે ખસેડાયું
Hansot, Bharuch | Jul 26, 2025
ભરૂચના તાલુકા મથક હાસોટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આરોગ્ય કેન્દ્રનું 30 વર્ષ જૂનું મકાન અત્યંત જર્જરીત...