તિલકવાડા: નર્મદા જિલ્લાને “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત પાંચ સૂચકોમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્ય કક્ષાનો પુરસ્કાર
Tilakwada, Narmada | Jul 29, 2025
નર્મદા જિલ્લામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ અને આદિવાસી વિસ્તારના જનસામાન્ય સુધી અભૂતપૂર્વ રીતે સેવાઓના...