અમદાવાદ શહેર: ખોખરામાં અસામાજિક તત્વોએ પોલીસની હાજરીમ્મ મારામારી કરી, સીસીટીવી આવ્યા સામે
આજે રવિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ ખોખરામાં મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં પોલીસની હાજરીમાં જ મહિલાઓ સાથે અસામાજિક તત્વોએ મારામારી કરી હતી.સિગારેટના પૈસા માગતા વેપારી પરિવાર પર હુમલો.પોલીસ વાન હાજર છતાં આરોપીઓએ કરી મારામારી.પથ્થરમારો કરતા આસપાસના લોકો પણ થયા ઈજાગ્રસ્ત. થોડા સમય પહેલા જ આરોપીઓ જેલમાંથી છૂટયા.