વાંકાનેર: વાંકાનેર પંથકમાં બે કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો, મચ્છુ એક ડેમની જળ સપાટી 45.80 ફૂટે પહોંચી..
Wankaner, Morbi | Aug 24, 2025
વાંકાનેર પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાની પધરામણી થતી હોય ત્યારે આજરોજ રવિવારે સવારથી જ...