સંજેલી: સંજેલીમાં ફાયર સ્ટેશન બનાવવા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ ખાતે આવેદન ચોટાડીયું
Sanjeli, Dahod | Aug 18, 2025
આજે તારીખ 18/08/2025 સોમવારના રોજ બપોરે 2 કલાકે સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં સંજેલી કોંગ્રેસ સમિતિ...