માળીયા: માળીયાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમા બોગસ ખેડૂત ખાતેદારે ખરીદી કરેલ જમીનને શ્રી સરકાર કરવા હુકમ, 9.71 લાખનો દંડ ફટકારાયો
Maliya, Morbi | Aug 22, 2025
માળીયાના સરવડ ગામ ખાતે મોરબીના પત્રકાર અતુલ જોશી અને તેમના પરિવાર દ્વારા ખોટા વારસાઈ આંબા અને દસ્તાવેજી પુરાવાના આધારે...