ભુજ: શહેરમાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી અભદ્ર માંગણી કરનાર સામે ગુનો
Bhuj, Kutch | Nov 24, 2025 ભુજમાં રહેતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી અભદ્ર માંગણી કરનાર આઈડી ધારક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભૌગ બનનાર ફરિયાદી યુવતીએ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે આરોપી johhayyiiece 67 ના ધારક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 26 ઓક્ટોબરના સવા બે વાગ્યાના અરસામાં બન્યો હતો.ફરિયાદી સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્ઝર છે.આરોપીએ ફરિયાદી યુવતીને ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કર્યો હતો અને અભદ્ર માંગણી કરી ફરિયાદીની છે