કોટડા સાંગાણી: નશાની હાલતમાં ધમાલ મચાવનાર વ્યક્તિની ભક્તિ નગર પોલીસ દ્વારા અટકાયત
શનિવારની રાત્રિના નશાની હાલતમાં અપશબ્દો બોલતા વ્યક્તિનો સોશ્યલ મીડીયામાં વિડીયો વાઇરલ થયો હતો બાદમાં ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આજે પોલીસે સમીર ઠેબા નામના વ્યક્તિવિરૂધ્ધ કાર્યવાહી કરવાં આવી છે