પારડી: પોલીસે કોસ્ટલ કલસર હાઇવે પાસેથી બે મોપેડ પર લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે ને ઝડપી પાડ્યા 2,16,700 નો મુદ્દામાલ કબજે કર્યો
Pardi, Valsad | Sep 7, 2025
રવિવારના 5:30 કલાકે પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ પારડી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કલસર કોસ્ટલ હાઇવે પાસેથી બે...