ચોરાસી: ખટોદરા વિસ્તારમાં રાયકા સર્કલ પાસે એસએમસી દબાણ ખાતાની દાદાગીરી સામે આવી છે. ચાની હોટલ ચલાવતા મજદૂર ની ચાલી હોટલ તોડી.
Chorasi, Surat | Nov 1, 2025 એસએમસી ની દબાણ ખાતાની દાદાગીરી સામે આવી છે. સુરતના રાયકા સર્કલ પાસે દબાણ ખાતા વાળા ચાનો એક કેન્ટીનને હટાવવામાં આવ્યો હતો, જેમાં એસએમસી અધિકારી અને ચા ના કેન્ટીન વાળા સાથે ઝપાઝપી મામલો બન્યો હતો.સુત્રો વાળા જાણવામાં આવ્યું કે પૈસા નહિ આપ્યા એટલે અમારું કેન્ટીન હટાવવામાં આવ્યું. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.એસએમસી અધિકારીઓની કાર્યવાહી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને લોકોએ તેમની સામે કાર્યવાહી કરવાની.