વિસનગર: શહેર પોલીસ સ્ટેશન આગળ જ ગાડીઓનો જમાવડો, ટ્રાફિકની સમસ્યા
વિસનગર શહેર પોલીસ સ્ટેશન આગળ જ ટ્રાફિકનો જમાવડો જોવા મળી રહ્યો છે. ખુલ્લેઆમ ગમે તેમ ગાડીઓ મૂકતા ટ્રાફિક ની સમસ્યા પણ સર્જાય છે. તેમ છતાં પોલીસની કામગીરી કરવા માટે નિરસતા દાખવી રહી છે. પોલીસ તંત્ર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે નિષ્ફળ નીવડી હોય તેવી પણ ચર્ચાઓ જોવા મળી છે.