સાયલા: સાયલા આયા બોર્ડ પાસે વેલનાથ આશ્રમ ખાતે ચુંવાળીયા કોળી સમાજ ની ચિંતન શિબિર યોજાઈ તે અંગે સામાજિક કાર્યકર ની પ્રતિક્રિયા
Sayla, Surendranagar | Sep 2, 2025
સાયલા તાલુકાના આયા બોર્ડ પાસે વેલનાથ આશ્રમ ખાતે ચુંવાળીયા કોળી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી વેલનાથ આશ્રમ સામતપરના...