થોળ રોડ પર 15 થી 20 ગાયોના મોત મામલે પોલીસ ફરિયાદ થશે ?? મહેસાણા મનપા ના ડેપ્યુટી કમિશ્નર એ બી મડોરી દ્વારા નિવેદન આપ્યુ
Mahesana City, Mahesana | Sep 1, 2025
કડીના થોળ નજીક પાંજરાપોળમાં ગાયોના મોતનો મુદ્દો , મહેસાણા મનપા માંથી પકડેલી ગાયો પાંજરાપોળ મોકલાતી હતી , સમગ્ર મામલે...