કતારગામ: સુરત બ્રેકીંગ
સુરતમાં શાકભાજી ગટરના ગંદા પાણીથી ધોવાતું હોવાનો વીડિયો વાયરલ .સુરતના સહારા દરવાજા નજીકનો વિડિયો વાયરલ.
સુરતમાં શાકભાજી ગટરના ગંદા પાણીથી ધોવાતું હોવાનો વીડિયો વાયરલસુરતના સહારા દરવાજા નજીકનો વિડિયો વાયરલલીલા ધાણા વેચાણ પહેલા ગટરના પાણીથી ધોવામાં આવ્યાશાકભાજી વિક્રેતા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યુ ગંદા પાણીથી ધોયેલ શાકભાજી ખાઈને લોકો બીમાર પડે તો તેની જવાબદારી કોની.જે રીતે વિડ્યો વાયરલ થયો છે તેને લય ને આરોગ્ય દ્વારા તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે.