ગોધરા: ધારાસભ્ય નિમિષા બેન સુથારે CM ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લઈ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા
Godhra, Panch Mahals | Sep 10, 2025
ગુજરાત વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે "ઓપરેશન સિંદૂર"ની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય...