જાંબુઘોડા: જાંબુઘોડાના દાંડિયાપુરા ગામેથી ખેતરમાંથી 9 ફૂટ જેટલો લાંબો મહાકાય અજગર દેખાતા ફફડાટ ફેલાયો
Jambughoda, Panch Mahals | Jul 18, 2025
જાંબુઘોડાના દાંડિયાપુરા ગામે બાબુભાઈ નટવરભાઈના ખેતરમા આજે શુક્રવારે સવારમા 10 વાગ્યાની અરસામા 9 ફૂટ જેટલો લંબાઈ ધરાવતો...