UGVCL દ્વારા સમય અંતરે સબ સ્ટેશન અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં સમારકામ કરવામાં આવતું હોય છે ત્યારે આવતી કાલે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં નવ જેટલા વીજ સબ સ્ટેશનમાં જરૂરી સમારકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જોકે સમારકામ હાથ ધરવાનું હોવાથી સબસ્ટેશન માંથી નીકળતા 11 KV ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે અને કામ પૂરું થયેથી અગાઉથી સુચના આપ્યા સિવાય વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.જયારે ડીસેમ્બર મહિનામાં બે જીલ્લામાં આવેલ 42 સબસ્ટેશનોમાં આગામી દિ