આજે શનિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્તને લઈ સુરક્ષા રિહર્સલ યોજાયુ હતુ.જેમાં પીએમ અમદાવાદની મુલાકાતે હોય તેમની સાથે જર્મનીના ચાન્સેલર પણ હાજર રહેવાના હોવાથી કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેને લઈ પોલીસ દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યુ હતુ.