વિરમગામ: વિરમગામ હંસલપુર GIDCમાં રબર કિંગ ટાયર કંપની પર દિવાળી બોનસના મુદ્દે કામદારોનો હોબાળો, કંપની બહાર ધરણા
વિરમગામના હંસલપુર GIDCમાં આવેલી ખાનગી કંપની રબર કિંગ ટાયર પર કામદારોએ દિવાળી બોનસના મુદ્દે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. કંપની વતી વચ્ચેથી વધુ બોનસની માંગ પૂરી ન થવા પર ગુસ્સાયેલા કામદારોએ કંપનીની બહાર ધરણા...