કોડીનાર: કોડીનારમા અંબુજા ફાઉન્ડેશન સંચાલીત કૌશલ્ય અને ઉધમિતા વિકાસ સંસ્થા ખાતે મહીલા કેન્દ્રીત વિષયો પર સેમિનાર યોજાયો
Kodinar, Gir Somnath | Sep 9, 2025
ગીર સોમનાથ જીલ્લામા શકિત યોજના અંતર્ગત સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ જીલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય ના...