કાંકરેજ: થરા શિહોરી હાઇવે ઉપરથી 2.85 લાખની ચાઈનીઝ દોરીને ફીરકીઓ સાથે આઇસર ટ્રક ઝડપાઈ
ઓગડ તાલુકાના થરા સિહોરી હાઇવે ઉપર એલસીબી પોલીસે ચાઈના દોરી ભેરલી ટ્રક ઝડપી હતી આજે બુધવારે સવારે 10:00 કલાકે આપેલી વિગતો પ્રમાણે ચાઈનીઝ દોરી ભેરલી ટ્રક ઝડપી 2,85 લાખ ની ફીરકી ઓ અને ટ્રક સહીત 8,95 લાખનો મુદામાલ જપ્ત કરી એક શખ્સ ની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી